ખુશખબર / તહેવારો પહેલા મોદી સરકારની ભેટ, ઓછી થઇ શકે છે TV-ACની કિંમત

Finance Ministry Scraps Import Duty On Led Tv Panel

વિત્ત મંત્રાલયએ ઑપન સેલ LED TV પેનલ પર આયાત શુલ્કને 5% ઘટાડીને શૂન્ય કરી દીધી છે. TV મેન્યુફેક્ચરિંગમાં સૌથી મહત્વનો ભાગ છે, જેનો ટીવી પ્રોડક્શન કોસ્ટમાં 65-70% ભાગ હોય છે.  સરકારના નિર્ણયથી TV સસ્તા થઇ શકે છે સાથે જ મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં મદદ મળશે, કેમકે દેશમાં વેચાતા 60-65% ટીવી  અહીંયા બને છે, જેના માટે કંપનીઓ પેનલ આયાત કરે છે, જેના પર તેમણે 5% આયાત શુલ્ક આપવો પડે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ