Budget 2019 / આ 3 કારણોસર મધ્યમ વર્ગને નહીં મળે આવક વેરા મુક્તિની ગિફ્ટ!

Finance ministry pre budget income tax exemption limit returns earning up to rs 5 lakh

મોદી સરકારનાં નવા કાર્યકાળનાં પહેલા સામાન્ય બજેટ રજૂ થવામાં બસ હવે થોડાંક દિવસો જ બાકી છે. આ બજેટને નાણાંમંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણથી મિડલ ક્લાસ ટેક્સનાં મોરચા પર રાહતની આશા કરી રહેલ છે. હકીકતમાં વીતેલ ફેબ્રુઆરી મહીનાનાં અંતરિમ બજેટમાં તે વખતનાં નાણાંમંત્રી પીયૂષ ગોયલે નવી સરકારમાં ટેક્સ સ્લૈબમાં મોટા ફેરફારનાં સંકેત આપ્યા હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ