મળશે રાહત? / હવાઈ મુસાફરો માટે ખુશખબર ! હવે ફ્લાઈટમાં ફરવુ સસ્તુ થશે, જાણો સરકારે શું કરી તૈયારીઓ

finance minister to bring atf inclusion in gst for discussion in next council meeting

ઈંધણના વધતા ભાવની વચ્ચે હવાઈ મુસાફરોને રાહત મળી શકે છે. સરકારે આ વાતના સંકેત આપ્યાં છે કે ઈંધણની કિંમતમાં ઘટાડો થઇ શકે છે. ખરેખર, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ જીએસટી પરિષદની આગામી બેઠકમાં ઈંધણને જીએસટી હેઠળ લાવવા માટે ચર્ચા કરવાની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ