નિવેદન / વધુ એક રાહત પેકેજને લઇને આર્થિક મામલાના સચિવે કહી મોટી વાત

Finance minister to announce next stimulus package soon Tarun Bajaj

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કોરોના વાયરસમાં સુસ્ત પડી ગયેલી ઇકોનોમીમાં નવો પ્રાણ ફુંકવા માટે થોડા જ દિવસોમાં એક વધુ રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. આર્થિક મામલોના સચિવ તરુણ બજાજના જણાવ્યાં અનુસાર કેટલાક સેકટરમાંથી આ અંગે અભિપ્રાય મળ્યાં છે, નાણા મંત્રાલય તેના પર વિચાર કરી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ