નિવેદન / તો શું પેટ્રોલ-ડીઝલને GSTમાં સમાવશે મોદી સરકાર, જાણો અનુરાગ ઠાકુરે શું કહ્યું ?

...

પેટ્રોલ ડીઝલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાના  મુદ્દાને લઈને જ્યાં બે દિવસ સુધી સંસદના બંને ગૃહની કાર્યવાહી બે દિવસ સુધી ખોરંભાયેલી રહી ત્યારે હવે તેને જીએસટીમાં લાવવાનો રસ્તો પણ મુશ્કેલ જણાઈ રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ