દિલ્હી / ભારતની તૂટતી અર્થવ્યવસ્થા વચ્ચે US અને ચીનમાં પણ મંદી છે એવો જવાબ આપતાં નાણામંત્રી

Finance minister nirmla sitharaman press conference modi government

નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે દેશની આર્થિક સ્થિતિ પર એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. એમણે કહ્યું કે આપણો વિકાસ દર બીજા કરતા સારો છે. હાલ અમેરિકા અને જર્મનીના વિકાસદરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ