જાહેરાત / નાણામંત્રીએ કહ્યું, દેશના આ કરદાતાઓ માટે લાવીશું આ સુવિધા, જેનાથી મળશે તેમને આ અધિકારો

finance minister nirmala sitharaman says taxpayers are nation builders and deserves better services

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કરદાતા રાષ્ટ્ર નિર્માતા છે અને સરકારે તેમને અધિકાર પત્ર જાહેર કરે છે. મંત્રીએ કહ્યું કે સરકારે ઈમાનદાર કરદાતાઓ માટે વસ્તુઓને સરળ બનાવવા માટે સરળતા, પારદર્શિતા અને દરોને સહેલા બનાવવા માટે અનેક ઉપાય કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ