નિવેદન / RBIના ખજાનાનું શું કરશે સરકાર? નિર્મલા બોલ્યા હાલ ન બતાવી શકીએ

finance minister nirmala sitharaman rbi surplus modi government gst congress

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ મોદી સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જોકે કોંગ્રેસ આરબીઆઇના આ નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યો છે. જેના પર નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કોંગ્રેસ દ્વારા આરબીઆઇના નિર્ણય પર સવાલ ઉભા કરવો દુર્ભાગ્યપૂર્ણ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ