બજેટ 2023 / બજેટ રજૂ કરતી વખતે FM સીતારામણથી થઈ એક ભૂલ, આખી સંસદ હાસ્યથી ગૂંજી ઉઠી, ખુદ હસી પડ્યાં

 finance minister nirmala sitharaman mistake during budget all sansad laughing

સંસદમાં બજેટ રજૂ કરતી વખતે નાણા મંત્રી નિર્મલા સીતારામણથી એક નાનકડી ભૂલ થઈ જતા આખી સંસદ હસી પડી હતી, તેઓ ખુદ પણ હસ્યાં હતા.

બ્રેકિંગ ન્યૂઝ