નિવેદન / નિર્મલા સીતારમણે જણાવ્યુ કે, 'શા માટે લાલ કપડાંના ફોલ્ડરમાં બજેટ લાવ્યા'

 Finance minister nirmala sitharaman budget red bag during union budget present

વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે પહેલુ બજેટ રજૂ કરતા બજેટને સૂટકેસ અથવા તો બ્રીફકેસમાં લાગવવાની જગ્યાએ કપડાથી બનેલા ફોલ્ડરમાં લાવીને તમામનું ધ્યાન ખેંચ્યુ. શનિવારે વિત્ત મંત્રીએ ખુલાસો કરતા કહ્યુ કે, ''તેમની મામીએ આ લાલ કપડાનું ફોલ્ડર બનાવીને આપ્યુ છે.''

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ