બિઝનેસ / આવતા અઠવાડિયાથી સરકાર શરૂ કરશે 10 મોટી યોજનાઓ, નાણાંમંત્રીએ કરી જાહેરાત

Finance Minister Nirmala Sitharaman Announce Government will start 10 New Projects From next Week

સતત આવી રહેલી મંદીમાં અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે સરકાર આવતા અઠવાડિયા સુધીમાં 10 મોટા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું છે કે અધિકારીઓની ટીમ ડ્રાફ્ટ પર કામ કરી રહી છે અને 15 ડિસેમ્બર સુધીમાં બ્લુપ્રિન્ટ સબમિટ કરી શકાશે. આ પ્રોજેક્ટ્સથી સરકારના ઇન્ફ્રા સેક્ટરમાં 100 લાખ કરોડના રોકાણ લક્ષ્યાંક તરફ દોરી જશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ