BIG BREAKING / નિર્મલા સીતારમણની તબિયત લથડતા દિલ્હી AIIMSમાં કરાયા દાખલ, ખાનગી વોર્ડમાં ચાલી રહી છે સારવાર

Finance Minister Nirmala Sitharaman admitted to Delhi AIIMS

63 વર્ષીય કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને બપોરે 12 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ