જાહેરાત / મંદી દૂર કરવા માટે વધુ એક બૂસ્ટર ડોઝ આપવાની તૈયારી, નાણામંત્રી કરશે જાહેરાત

finance minister may announce one more booster dose for economy

મંદીનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને ઝડપ આપવા માટે નાણા મંત્રાલય વધુ એક બૂસ્ટર ડોઝ આપવાની તૈયારી કરી રહ્યું છે. નાણા મંત્રાયલના એક અધિકારીએ કહ્યું કે સાડા છ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચેલ આર્થિક વિકાસ દરને ઉપર લાવવા માટે ઉપાયોનો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. જેની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણ આવનાર કેટલાક દિવસોમાં કરશે.

બ્રેકિંગ ન્યૂઝ