બજેટ / જાણો કેટલી રકમની રોકડ ઉપાડવા પર લાગશે હવે 2 ટકા ટૅક્સ, નાણામંત્રીએ કરી હતી જાહેરાત

Finance minister implements 2% tax on encashing 1 crore or more from the bank account

બેન્કમાં કેશ ઉપાડવા અથવા તેને ઉપાડીને બીજી બેંક અથવા ખાતામાં જમા કરાવતા આ મહિનાથી હવે ટેક્સ કપાશે. આ રકમ એક કરોડ હોવી જરૂરી છે. તેની કઈ કઈ શરતો છે તે જાણો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ