અર્થતંત્ર / માંદા પડેલા અર્થતંત્રમાં ખુશીનાં સમાચાર, નાણામંત્રીએ ઇન્કમ ટેક્સ ઘટાડાનાં સંકેત આપ્યાં

finance minister gives hints income tax relief can be provided in 2020 21 budget

 દેશમાં મંદીનાં હાલત વચ્ચે નાણામંત્રીએ મોટા સંકેત આપ્યા છે. શનિવારે નિર્મલા સીતારામણે ઇન્કમ ટેક્સ સ્લેબમાં ફેરબદલ થવાની શક્યતા છે. નાણામંત્રીએ દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ સંકેત  આપ્યા છે. આ સિવાય તેમણે કહ્યું કે પાછલા અમુક મહિનાઓમાં શેર બજારમાં લાભ થાય તો તેના પર કંપની કર ઘટાડી દેવામાં આવ્યો છે

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ