GOOD NEWS / નાણા મંત્રાલયની મોટી જાહેરાત: વિદેશમાં મુસાફરી કરવી સસ્તી થશે, ડોમેસ્ટિક એરલાઈન્સને નહીં આપવી પડે એક્સાઈઝ ડ્યૂટી

finance minister exempts excise duty on atf purchases by indian carriers for overseas flights

નાણામંત્રાલયે ઈંટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન કરનારી ડોમેસ્ટિક એરલાઈન્સને તેલ માર્કેટિંગ કંપનીઓ પાસેથી ઈંધણ એટલે કે એટીએફની ખરીદી પર હવે 11 ટકા બેસિક એક્સાઈઝ ડ્યૂટીમાંથી રાહત આપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ