જાહેરાત / નાણામંત્રીની મોટી જાહેરાત, નવા વર્ષથી બેંક સાથે જોડાયેલી આ સુવિધા મળશે એકદમ મફત

finance minister big gift on new year nirmala sitharaman

નાણકીય વર્ષ 2020-21ના બજેટ રજૂ કરતા પહેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે જાણકારી આપતા જણાવ્યું કે, મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફીનો ખર્ચ સરકાર ઉઠાવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ