BIG NEWS / મોટો નિર્ણય : આખરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામત નક્કી કરવા ગુજરાત સરકારે OBC પંચની કરી નિમણૂક

Finally, the Gujarat government appointed an OBC commission to decide the reservation in the local body elections

આ સ્વતંત્ર પંચની ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મુજબ લોકલ બોડી વાઇઝ અનામત પ્રમાણને નક્કી કરવાનો સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપેલો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ