નિર્માણ / આખરે 54 વર્ષ બાદ બરેલીમાં ખોવાયેલો 'ઝૂમકા' મળી ગયો

Finally Bareilly gets its Jhumka after 54 years

બરેલીને આખરે 54 વર્ષમાં ફિલ્મ અભિનેત્રી સાધનાના એ ઝુમકા મળી ગયા, જે બરેલીના બજારમાં ખોવાઈ ગયા હતા. 1966માં રાજ ખોસલા દિગ્દર્શિત ફિલ્મ 'મેરા સાયા' નું ગીત 'ઝુમકા ગિરા રે' લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતું. હવે બરેલીમાં ત્રણ રસ્તા પર એક પોલ પર ઝુમકા લટકાવ્યા છે, જેનું નામ ઝુમકા ત્રણ રસ્તા આપવામાં આવ્યું છે. જે લોકોને ખૂબ આકર્ષિત કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ