BIG NEWS / IPL 2023નો ફાઈનલ મુકાબલો આજે કેન્સલ, આવતીકાલે 29 મેના રોજ મેચ ખેલાશે, ટિકિટને લઈ પણ કરાઇ આ અપીલ

Final match of IPL 2023 canceled today, match will be played tomorrow on June 29, this appeal was also made about tickets.

IPL ફાઈનલ મેચને લઈ સૌથી મહત્વના સમાચાર, અમદાવાદમાં ભારે વરસાદ કારણે આજે નહી રમાય ફાઈનલ મેચ, આવતીકાલે 29 મેના રોજ ખેલાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ