બોલીવૂડ / 2020માં જાણો તમારા કયા ફેવરીટ એક્ટર-એક્ટ્રેસની ફિલ્મ મચાવશે ધુમ

 films of aamir khan, amitabh bachcan, akshay kumar, ajay devagan, aalia bhatt and raj kumar rao would be realized in 2020

2020નું વર્ષ રંગેચંગે શરૂ થઇ ગયું છે. બોલિવૂડ માટે આ વર્ષ લકી સાબિત થવાનું છે. આ વર્ષે ઘણા કલાકારો સારી-સારી ફિલ્મો લઇને આવી રહ્યા છે. ન્યૂકમરથી લઇને અમિતાભ બચ્ચન જેવા સદીના મહાનાયકની ફિલ્મોની દર્શકોને રાહ છે. આ વર્ષે આલિયા ભટ્ટ 'આરઆરઆર', 'બ્રહ્માસ્ત્ર', 'સડક-ર', 'તખ્ત', 'ગંગુબાઇ કાઠિયાવાડી' જેવી ફિલ્મોમાં જોવા મળશે. 

બ્રેકિંગ ન્યૂઝ