પ્રેમપ્રકરણ / ફિલ્મ વીરઝારાની જેમ પોતાની પાકિસ્તાની પ્રેમિકાને મળવા નીકળેલ યુવાન સરહદે ઝડપાયો

Film veer zaara story on kutch border bsf caught a man from mumbai maharashtra

વીરઝારા જેવી સ્ટોરી કે પછી પ્રેમના નામે કંઈક બીજુ જ રંધાઈ રહ્યુ છે અહીં કચ્છના ભુખરા રણમાં. BSF એક જવાનને ઝડપી પાડ્યો છે જે પગપાળા પોતાની પ્રેમિકાને મળવા પાકિસ્તાન જવા નીકળ્યો હતો. યુવકને કચ્છ બોર્ડર નજીકથી BSFએ ઝડપી પાડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ