મનોરંજન / શું તમે જાણો છો ફિલ્મી સ્ટાર્સ અને તેમના સાઇડ બિઝનેસ વિશે

Film Stars and Their Side Business

જો તમે એમ વિચારતા હો કે ફિલ્મી સ્ટાર્સ પોતાની જિંદગીની ફાઈનાન્શિયલ જરૂરિયાતો માટે માત્ર એક્ટિંગ પર જ નિર્ભર રહે છે તો તમારો વિચાર થોડો ખોટો હોઈ શકે છે. એક્ટિંગ સિવાય પણ તેમના ઘણા સાઇડ બિઝનેસ છે, તેના દ્વારા જ તેઓ પોતાની જિંદગીનું સંતુલન બનાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ