બોલિવૂડ / જબરદસ્ત એક્શન, ડ્રામા અને સિંઘમ-સિમ્બાના જલવા સાથે ફિલ્મ સુર્યવંશીનું ટ્રેલર રિલીઝ

Film Sooryavanshi official trailer akshay kumar ajay devgn ranveersinh

સૂર્યવંશીનું ટ્રેલર: રોહિત શેટ્ટી દિગ્દર્શિત સૂર્યવંશીનું ટ્રેલર રિલીઝ થયું છે. આ 4 મિનિટ 15 સેકંડના ટ્રેલરમાં તમે જબરદસ્ત એક્શન અને ડ્રામા જોઇ શકો છો. તેનીજ સાથે ટ્રેલરની રાહ જોતા ફેન્સની રાહ હતી તે હવે પૂરી થઈ. અક્ષય કુમારની આ એક્શનથી ભરેલી ફિલ્મમાં આ વખતે સિંઘમ અને સિમ્બાનો ટડકો જોવા મળશે. આ સાથે જ ફરી એકવાર પડદા પર કેટરીના સાથે અક્ષયની કેમિસ્ટ્રી જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ