Video / ભરૂચમાં દર્દીને બચાવવા માટે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યો, ટ્રોમા સેન્ટરમાં ઘુસાડી એક્ટિવા

ભરૂચની એક હોસ્પિટલમાં દર્દીનો જીવ બચાવવા માટે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. તાત્કાલિક સારવાર મળે તે માટે એક વ્યક્તિ દર્દીને બચાવવા માટે એક્ટિવા લઈને ટ્રોમા સેન્ટરમાં ઘુસ્યો હતો. ત્યાર બાદ દર્દીની તાત્કાલિક સારવાર કરવામાં આવતા એક્ટિવાને બહાર લઈ નિકળ્યો હતો. મહત્વનું છે કે, આ પ્રકારના દ્રશ્યો 'થ્રી ઈડિયટ' ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા. મિત્રના પિતાને બચાવવા માટે અમિર ખાન એક્ટિવા લઈને હોસ્પિટલમાં ઘુસ્યો હતો. ત્યારે હવે આ પ્રકારના દ્રશ્યો ભરૂચમાં પણ જોવા મળ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ