ગજબ / ફિલ્મ RRRમાં ટાઈગર સાથેનો ખતરનાક સીન આ રીતે કરવામાં આવ્યો હતો શૂટ, જુઓ મેકિંગ VIDEO

film rrr ss rajamouli vfx making video of tiger attacking bheem jr ntr

ઘણી વખત ફિલ્મોમાં દર્શકો સ્ક્રીન પર જે જોતા હોય છે. તેવી રીતે ફિલ્મ શૂટ કરવામાં આવતા નથી. કોમ્પ્યુટર ગ્રાફિક્સની દિન-પ્રતિદિન વિકસતી ટેક્નોલોજી પછી સિનેમા ઝડપથી બદલાઈ રહ્યું છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ