મનોરંજન / સુશાંત સિંહ રાજપૂત પર બની ફિલ્મ : ટીઝર થયુ રિલીઝ, ખુલશે ઘણા રાઝ

Film made on Sushant Singh Rajput

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતથી પઝલ હજુ સોલ્વ નથી થઇ ત્યાં તેના પર ફિલ્મ પણ બની ગઇ છે. ફિલ્મનુ ટીઝર પણ રિલીઝ થઇ ગયુ છે, જેનું નામ ન્યાય : ધ જસ્ટિસ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ