ઘોષણા / લોકડાઉન બાદ સૌથી મોટો ધમાકો, OTT પર રિલીઝ થશે દિગ્ગજ એક્ટરોની આ 7 મોસ્ટ અવેટેડ ફિલ્મો

Film laxmi bomb to bhuj these 7 films to be released on ott platform directly

કોરોના વાયરસને કારણે થિયેટરો બંધ હોવાથી ફિલ્મમેકર્સને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. જેથી હવે પ્રોડ્યૂસર્સ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવા તૈયાર થઈ ગયા છે. ત્યારે હવે અક્ષય કુમારની 'લક્ષ્મી બોમ્બ', સુશાંત સિંહ રાજપૂતની 'દિલ બેચારા', પૂજા ભટ્ટ, સંજય દત્તની 'સડક 2', અભિષેક બચ્ચનની 'બિગ બુલ', કુણાલ ખેમૂ અને રસિકા દુગ્ગલની 'લૂટકેસ', અજય દેવગનની 'ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા' અને વિદ્યુત જામવાલની 'ખુદા હાફિઝ' ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ