ટેક્સ / વેપારીઓ જલદી કરો! આ તારીખ સુધીમાં GST ભરી દો, નહીંતર પેનલ્ટી ભરવા તૈયાર રહો

 Fill the GST otherwise the penalty will have to be paid

આગામી દસમી ડિસેમ્બરે જીએસટીનું વાર્ષિક ફોર્મ જાહેર થશે. આ ફોર્મ સરળ હશે તેવું માનવામાં આવે છે. અત્યાર સુધી આ ફોર્મ અત્યંત અઘરું અને અટપટું હોવાની વેપારીઓની ફરિયાદ હતી. જેના કારણે વિભાગે આ નવા ફોર્મને સરળ બનાવ્યું છે. જોકે નવું ફોર્મ બહાર  પડ્યા બાદ વેપારીઓને તેને સમજવા માટે પૂરતો સમય નહીં મળે તેવી ફરિયાદો થઈ રહી છે. કારણકે ફોર્મ ભરવા માટે વેપારીઓને માત્ર ૨૧ દિવસ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ