કામની વાત / 31 ડિસેમ્બર પહેલાં કરી લો આ કામ, નહીં તો ભરવો પડશે 10 હજાર રૂપિયાનો દંડ

file itr before 31 december 2020 otherwise you have to pay 10000 rupees panelty

દેશભરમાં મહામારીની વચ્ચે ઈન્કમ ટેક્સ વિભાગે રિટર્ન ફાઈલ કરવાની તારીખને વધારીને 31 ડિસેમ્બર 2020 કરી છે. જો તમે આ સમય સુધીમાં તમારું ITR ફાઈલ નથી કરતા તો તમારે 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.જો કે 5 લાખથી ઓછી ઈન્કમ વાળાને 1 હજાર રૂપિયાની લેટ ફી ભરવાની રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ