GST / આ તારીખ સુધી GST ભરી દેજો, તમામ પેનલ્ટી થઈ જશે રદ્દ નહિતર મોટો દંડ ભરવો પડશે

File GSTR 1 and GSTR 3B within these dates and all late filing penalties would be pardoned

આપણે ત્યાં તમામ ધંધાદોરી લોકોને એક જ વાતનું ટેન્શન હોય છે કે GSTના રિટર્ન ભરવામાં મોડું ન થઇ જાય નહિતર તોતિંગ લેટ પેનલ્ટી ફી ભરવી પડે છે. આ ફી રોજની રોજ વધતી જાય છે. સરકારના એક નોટિફિકેશન પ્રમાણે જો આ પગલાં અનુસરવામાં આવશે તો તમારી લેટ પેમેન્ટ ફીઝને માફ કરી દેવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ