ચિંતાજનક આંકડા / 'શું વિકાસ ગામડા સુધી પહોંચ્યો છે?' 3 વર્ષમાં 30% લોકો ગામડાં છોડી શહેરમાં વસ્યા

Figure of migrants from villages to cities rises. Lack of development and life style considered to be the main factor.   

ગાંધીજી એ એક વખત ભારતના ગામડાઓ વિષે કહ્યું હતું કે "ભારતની આત્મા અને ભારતનું ભવિષ્ય ભારતના ગામડાઓમાં રહેલા છે." કમનસીબે શહેરમાં રોજગારી અને વધુ સારી જીવનશૈલી મળતી હોવાથી ગામડાના લોકો ચિંતાજનક ઝડપથી વતન છોડીને શહેર તરફ દોડી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ