ખેતીવાડી / આ સૂકા મેવાની ખેતી, તમારી કમાણીમાં કરશે અધધધ...વધારો, જાણો ખેતીની રીત રસમો

Figs farming in Gujarat tips and tricks for farmer

સૂકામેવામાં એક મેવો છે અંજીર. અંજીરની ખેતી ખેડૂતો માટે એક નવી તક લઈને આવી છે. અંજીરનો ફાલ 20થી30 વર્ષ સુધી આવે છે જ્યારે તેની સાથે સાથે બીજા શાકભાજી અને બાજરી જેવા પાક પણ લઈ શકાય છે. 

બ્રેકિંગ ન્યૂઝ