ફાયરિંગ / દિલીપને ગોળી મારી દીધી છે', અમદાવાદના સરસપુરમાં વર્ષો જૂની અદાવતમાં ફાયરિંગ અને મારામારી, CCTVમાં કેદ થઇ ઘટના

fighting in Saraspur Ahmedabad in age-old feud incident captured on CCTV

અમદાવાદના સરસપુરમાં મારામારી બાદ ફાયરિંગની ઘટના સામે આવતા પોલીસે તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી લીધો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ