લીંબુની લડાઈ  / મોંઘા લીંબુએ સંબંધો ખાટા કર્યા! ગુજરાતના કાઠી ગામે લીંબુ ઘરે લઇ જવા બાબતે મહિલાઓ વચ્ચે મારામારી, થઇ FIR

Fighting between women over taking home lemons to Kathi village in Gujarat

પાટણના હારીજના કાઠી ગામમાં લીંબુને લઈને એક પરિવાર વચ્ચે બબાલ સર્જાઇ હતી.જેમાં એક મહિલા પર લીંબુ લઈ જવાના આરોપ સાથે અન્ય મહિલાએ માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ