સજા / ડૉક્ટરો પર હુમલો કરવામાં આવ્યો તો થઇ શકે 7 વર્ષની સજા, સ્વાસ્થ્ય મંત્રાલયે તૈયાર કર્યો ડ્રાફ્ટ

fight with doctors can be jail for 7 years compensation approx 1 to 5 lakhs

આવનાર દિવસોમાં દર્દીના પરિવારજનોને ડૉક્ટરો પર હાથ ઉપાડવો મોંઘો પડી શકે છે. સજા અને ભારી દંડની જોગવાઇ સાથે તેનો ડ્રાફ્ટ સ્વાસ્થ્ય મંત્રાલયે તૈયાર કર્યો છે. આ વિશેની જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને આપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ