હોકી / નહેરૂ કપની ફાઈનલ મેચમાં બે ટીમો વચ્ચે થયો ઝગડો, હોકીથી એકબીજાને માર્યો માર

 Fight breaks out between Punjab Police and PNB during Nehru Cup hockey final

સોમવારે નવી દિલ્હીના નેશનલ સ્ટેડિયમનો નજારો હોકી પ્રેમીઓ માટે ઘણો જ શરમજનક હતો. હોકી મેદાનમાં જ અલગ-અલગ ટીમના ખેલાડીઓ વચ્ચે ઝગડો થઈ ગયો હતો. ફાઈનલ મેચ દરમિયાન પંજાબ પોલીસ અને નેશનલ બેંકના ખેલાડીઓ વચ્ચે મારામારી થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં બંને ટીમના ખેલાડી એકબીજા પર હોકીથી હુમલો કરતાં જોવા મળ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ