OMG! / શિકારી બન્યો શિકારઃ કુતરાને મારવા આવ્યો ભૂખ્યો દિપડો, ને પછી બન્યું એવું...

Fight between cheetah and dogs going Viral Video

શેરને માથે શવા શેર. આવી કહેવત તો તમે સાંભળી જ હશે પણ આજે તો એ પુરવાર પણ થઇ ગયું. તમને ખ્યાલ જ હશે કે આ સૃષ્ટિ પર દરેકે જીવન જીવવા માટે મહેનત તો કરવી જ પડે. ત્યારે તેમાં જેમ આપણે જીવન જીવવા માટે મહેનત કરીને ખોરાક ખાઇએ છીએ તેમ પ્રાણીઓમાં પણ એવું જ છે. તેઓમાં પણ મોટું પ્રાણી એ હંમેશા નાના પ્રાણીનો શિકાર કરે છે. પરંતુ ક્યારેક શિકાર કરવાની એ રીત તેમનાં પર પણ ભારે પડી જાય છે. તેવું જ કંઇક તમને આ વીડિયોમાં જોવાં મળશે. જેમાં હિંસક કહેવાતું પ્રાણી એવો દીપડો કે જે એક કુતરાને ટાર્ગેટ કરે છે પરંતુ ત્યાં પરિસ્થિતિ જ ઉલ્ટી થઇ જાય છે ને તે અનેક કુતરાંઓથી ઘેરાઇ જાય છે. ત્યારે જોઇએ અહીં નીચેનાં વીડિયોમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ