વિવાદ / VIDEO : સુરતમાં ભાજપ-AAPના કાર્યકરો વચ્ચે મારામારી, મામલો બીચકતા પોલીસે જુઓ શું કર્યુ

Fight between BJP-AAP workers in Surat

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં હોબાળો થયો હતો, AAPનો એક ઉમેદવાર હારતા સમગ્ર હોબાળો થયો હતો, AAP અને ભાજપના સભ્યો વચ્ચે ઝપાઝપી થઈ હતી

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ