ચૂંટણી / ત્રીજા તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠકો પર 62.56 ટકા મતદાન, સૌથી વધુ પ.બંગાળમાં

Fifth phase of polling for 51 seats in seven states in lok sabha election

લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કામાં આજે 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન થયું હતું. આ તબક્કામાં યૂપીથી રાજનાથસિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાની જેવા કદાવર નેતાઓનું ભાવી ઇવીએમમાં કેદ થયું છે. 51 બેઠકો પર 674 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય નવ કરોડ મતદારો કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ