હે પ્રભુ! / સાવ નજીવા કારણથી પોતાના જ આખા પરિવારની હત્યા કરી નાખી, ત્રણ દિવસ લાશો સાથે બંધ રહ્યો સગીર

fifteen year old boy killed his entire family for wi fi in spain

સ્પેનમાં 15 વર્ષના એક બાળકે વાઈ-ફાઈ કનેક્શન કાપવાથી ગુસ્સે થઇને પોતાની માતા, પિતા અને નાના ભાઈની ગોળી મારીને કરપીણ હત્યા કરી દીધી. એટલું જ નહીં, તે ત્રણ દિવસ સુધી પરિવારના મૃતદેહો સાથે ઘરમાં બંધ રહ્યો.

બ્રેકિંગ ન્યૂઝ