સ્પોર્ટ્સ / ચેમ્પીયન રોનાલ્ડો-નેમાર ફેલ, ફીફા વર્લ્ડકપની રેસમાં માત્ર બે સુપરસ્ટાર ખેલાડીઓ, સેમીફાઈનલ રમશે આ 4 ટીમ

fifa world cup 2022 ronaldo neymar messi kylian mbappe lewandowski kanesemifinal match

ફીફા વર્લ્ડ કપ 2022 તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે. આર્જેન્ટિના, ક્રોએશિયા, મોરોક્કો અને ફ્રાન્સ જ ટાઈટલની રેસમાં બાકી છે. હવે માત્ર 2 સ્ટાર ખેલાડીઓ રહેશે મેદાનમાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ