ભાવનગર / કુંભારવાડામાં ફટાકડા ફોડવા બાબતે ભયંકર બબાલ, બે જૂથો વચ્ચે મારામારી, છરી વડે હુમલો થતાં ઈજાઓ

Fierce row over bursting of firecrackers in Kumbharwara, clashes between two groups

DIWALI 2023 News: દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાને લઈ માથાકૂટ, ભાવનગરમાં છરી વડે હુમલો કરાતા એક વ્યક્તિને ઇજા પહોંચી, સાબરકાંઠાના પોશિનાના લાંબડિયામાં જૂથ અથડામણ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ