ભયાનક દ્રશ્યો / જામનગરની હોટલ એલેન્ટોમાં ફાટી નિકળી વિકરાળ આગ, 25 થી વધુ લોકો દાઝ્યા, પાર્કિંગમાં પડેલા વાહનો પણ ભડકે બળ્યા

Fierce fire broke out in Hotel Alanto in Jamnagar, vehicles in the parking lot were also burnt.

જામનગર નજીક હાઇવે પર હોટલમાં ભીષણ આગ લાગતાં 25 થી વધુ લોકો દાજયા હોવાનું સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ