વલસાડ / ઉમરગામની GIDCમાં ભીષણ આગથી નાસભાગ, મોટાપાયે નુકશાનની આશંકા, આગ ઠારવા તંત્ર કામે લાગ્યું

Fierce fire at Umargam GIDC in Valsad

વલસાડના ઉમરગામની GIDCમાં ભીષણ આગ લાગતા અફરા-તફરીનો માહોલ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં મેળવવા પ્રયાસો હાથ ધર્યા

બ્રેકિંગ ન્યૂઝ