CWG 2022 / કોમનવેલ્થ ગેમ્સમાં ઉગ્ર બોલાચાલી, લાઇવ મેચમાં ખેલાડીઓ આવી ગયા આમને-સામને, સામે આવ્યો ચોંકાવનારો VIDEO

Fierce brawls at Commonwealth Games, players come face-to-face in live matches

ઈંગ્લેન્ડ અને કેનેડા વચ્ચેની મેન્સ હોકી મેચમાં કેનેડાના બલરાજ પાનેસર અને ઈંગ્લેન્ડના ક્રિસ ગ્રિફિથે એકબીજાની ગરદન પકડીને મેદાનમાં સામસામે આવી ગયા 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ