ક્રિકેટ / 16 વર્ષના આ ગુજરાતી છોકરાએ T-20માં ફટકારી બેવડી સદી, મેદાનમાં ફીલ્ડરોને પરસેવો છુટી ગયો

Fielder gets sweaty on 16-year-old T-20 double century

ભાવનગરના અંશ ગોસાઈએ નાની ઉંમરમાં ક્રિકેટમાં એક નવો ઈતિહાસ સર્જ્યો છે. અંશે માત્ર 96 બોલમાં 231 રન ફટકાર્યા હતા. જેમાં 30 ચોક્કા અને 14 છક્કા માર્યા હતાં. દક્ષિણામૂર્તિના અંશ ગોસાઈએ T-20માં બેવડી સદી મારીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. જે ગુજરાત માટે ગર્વની વાત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ