એન્ટરટેનમેન્ટ / બિગ બેશમાં રમી રહેલા મંગેતરને મહિલા એન્કરે કહ્યુંઃ ‘સારું પ્રદર્શન ના કરે તો ઘેર ના આવતો’

 Fiancee tells not to come home if you dont perform well

મહિલા એન્કર ઇરિન હોલેન્ડ ફરી એક વાર સમાચારમાં ઝળકી છે. થોડા દિવસ પહેલાં લિવિંગસ્ટોન પર કરેલી કોમેન્ટના કારણે ચર્ચામાં રહેલી એરિને હવે પોતાના મંગેતર બેન કટિંગ પર કટાક્ષ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ