ક્રાઈમ / રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં ઝડપાયું મોટું કૌભાંડ, પોલીસે ડમી ગ્રાહક બની કર્યો મહિલાનો પર્દાફાશ

Fetal test exposed in Rajkot

રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં આવેલ શિવપરા સોસાયટીમાં ગર્ભ પરીક્ષણનું રેકેટ ચાલતું હતું, જે મામલે પોલીસે ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ કર્યો અને એક મહિલાની ધરપકડ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ