છેતરપિંડી / જોજો ક્યાંક તમારે પણ ન પડી જાય લેવાના દેવા, Facebook વાપરતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો

festival season sale malicious e commerce platforms are duping buyers during this festive season sale

Festival Season Sale આખા દેશમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ચાલી રહ્યો છે. જ્યાં દરેક વ્યક્તિ પોતાના ઘરમાં સરળતાથી ઓનલાઈન શોપિંગ કરી રહ્યું છે. જ્યારે નકલી વેબસાઈટોની સંખ્યામાં વધારો થયો છે. ફેસ્ટિવલ સિઝન સેલ દરમ્યાન ઘણા ફેક ઈ-કોમર્સ પ્લેટફોર્મ ખરીદદારો સાથે છેતરપિંડી થઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ